કહેવા દો સાહેબ આજે મારે કાંઈક કહેવું છે,
સમંદર તો ઘણાં જોયા મારે નદીની જેમ વહેવું છે,
કહેનારા તો કે’શે કે આવું તો કાંઈ હોતું હશે ?
મારે તો બસ મારી મસ્તીમાં મગન રહેવું છે,
ભલે કરે, કરવા
દો દુનિયાને ખોદણી ‘અમિત’,
આપણે તો સદા આપણી
મસ્તીમાં રહેવું છે,
મને આશ નથી કોઈની
ખુશામતખોરીની કદી,
પણ, જો
કરે બેઘડી કદર તો કદરદાન થવું છે.
-
અમિત
પ્રજાપતિ ‘પારિજાત’
ખૂબ સરસ
ReplyDeleteદિલથી આભાર મિત્ર..🤗💓
Deleteઅપ્રતિમ
ReplyDeleteહા કવિરાજ..🙏🙌☺️
Deleteલખવું મારે પણ સાહેબ,
ReplyDeleteશું કરું પણ તેના માટે મારી પાસે શબ્દો નથી,
કારણ કે જેને આજીવન પેટે પાટા બાંધી,
તમારું જીવન બનાવ્યું હોય,
તેના માટે મારી કે તમારી પાસે શબ્દો જ નથી!
એટલે જ કહું છું કે મારી પાસે શબ્દો નથી.
વાહ....🙏
Deleteધન્યવાદ..☺️🙏
ReplyDeleteSuper Bhai
ReplyDeleteThnxx brother..☺️🙌💓
ReplyDeleteWaah waah dost
ReplyDeleteThnx BRO..☺️🙏
DeletePost a Comment