મને હતું
કે સપનાં જોઈ લીધાં એટલે પુરૂ,
પછી ખબર
પડી કે એમાં તો જાગવું પડે,
આ જિંદગીના
રસ્તા ક્યાં આસાન છે,
વાત મુસાફરની
છે એટલે ભટકવું પડે,
ક્યાં સુધી
સહન કર્યા કરવું દુખ-દર્દને,
હૈયું બેફામ
બને તો એને વઢવું પણ પડે,
કાલે સુરજ
સામે બથંબથ આવ્યું વાદળ,
થાકીને ધોધમાર એને વરસવું જ પડે,
ક્યાં સુધી સાચવીશ ખુદને ‘અમિત’,
લાગણીનો મામલો છે તો લુટાવું જ
પડે.
- અમિત પ્રજાપતિ ‘પારિજાત’
superb bro.....
ReplyDeletekeep it up....
Thnq so much...☺️🤗🙏💓
DeleteSuperb
ReplyDeleteWe r looking for next creation
Yeah sure bro..
DeleteThnq BHAYA...🤗🙏💓
હા કવિરાજ હા
ReplyDeleteHaa LOCO PILOT..🤗😍🙏
Deleteખુબ સરસ ભાઈ👌👌👌💘
ReplyDeleteખૂબ ખૂબ આભાર..🤗🙏
Deleteલાગે છે હવે આપના આ સર્જનની તારીફ માટે ખુદ શબ્દને પણ ભટકવું પડે..!🥰🤟🏻
ReplyDeleteઓહોહો ધન્યવાદ દોસ્તાર...😍💓🤗
DeleteWow nice... touch the sky 😊
ReplyDeleteThnq so much...🤗🙏
DeleteTill now best one 🧡💚👍🏼
ReplyDeleteThnq VALA...🤗💓🙏
DeletePost a Comment